તિલક વર્માએ ઉતરતા વેંત બનાવ્યો ખાસ રેકોર્ડ, કોચ સાથે બરાબરી

યુવા બેટ્સમેન તિલક વર્માએ ધમાકેદાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

તિલકે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I મેચમાં 22 બોલમાં 39 રન બનાવ્યા હતા.

20 વર્ષીય તિલકે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

તિલકે પોતાની ડેબ્યૂ T20Iમાં સિક્સરનો ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

ઇશાન કિશને ભારત માટે ડેબ્યૂ ટી20માં સૌથી વધુ સિક્સ ફટકારી હતી.

ઈશાને 2021માં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 4 છગ્ગા ફટકાર્યા હતા.

તિલક ઉપરાંત રાહુલ દ્રવિડ અને મુરલી વિજયે 3-3 સિક્સર ફટકારી છે.

આ સાથે તિલકે વર્તમાન કોચ દ્રવિડની બરાબરી કરી લીધી છે.

MI તરફથી રમતા તિલકે એકંદરે T20માં 10 અડધી સદી ફટકારી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો