ભંગારમાંથી મળ્યો ખજાનો..!!!

એક રાતમાં અબજોપતિ !

ભંગારમાંથી 60 વર્ષ જૂની બેંક પાસબૂક મળી, બની ગયો કરોડપતિ

ભંગારે બનાવ્યો અબજોપતિ!

દક્ષિણ અમેરિકાના ચિલીમાં એક વ્યક્તિની રાતોરાત કિસ્મત ચમકી ગઈ અને કરોડપતિ બની ગયો.

દક્ષિણ અમેરિકાની ઘટના

આ વ્યક્તિના હાથમાં કોઈ બાપ-દાદાનો ખજાનો નહીં પરંતુ જૂની પાસબૂક હાથમાં આવી ગઈ હતી.

જૂની પાસબૂકે કરી કમાલ

પિતાની 60 વર્ષ જૂની ભંગારમાં પડેલી પાસબૂક એક્સેકિલ હિનોજોસા નામના વ્યક્તિના હાથમાં આવી હતી.

60 વર્ષ જૂની પાસબૂક

એક્સેકિલના પિતાએ ઘર ખરીદવા 1960-70માં બેંકમાં 1.40 લાખ રૂપિયા (ચિલી ચલણ) જમા કરાવ્યા હતા.

બેંકમાં રૂપિયા જમા હતા

આ પછી પોતાના રૂપિયા પરત મેળવવા માટે એક્સેકિલે તપાસ કરતા મહત્વની વાત જણાવા મળી

મહત્વની વાત સામે આવી

પાસબૂક પર લખેલું હતું કે State Guaranteed એટલે રૂપિયા પરત મળવાનું નક્કી હતું.

રૂપિયા મળવાનું નક્કી હતું

લખાણ મુજબ બેંક રૂપિયા આપવામાં નિષ્ણળ રહે તો સરકારે આ રૂપિયાની ચૂકવણી કરવાની રહે છે

કઈ રીતે રૂપિયા મળ્યા?

એક્સેકિલે પોતાના પિતાના રૂપિયા મેળવા માટે કાયદાકિય લડાઈ શરુ કરી અને તેમાં તેની જીત થઈ.

કાયદાકિય લડાઈ લડી

ચિલીની કોર્ટે આ કેસમાં ચૂકાદો આપીને સરકારને વ્યાજ સાથે 1 બિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ કર્યો.

કોર્ટનો સરકારને આદેશ

આમ ચિલીના એક્સેલિકને 60 વર્ષ જૂની પિતાની પાસબૂકે રાતોરાત અબજોપતિ બનાવી દીધો છે. 

આ રીતે રૂપિયા પરત મળ્યા

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો