આ એક ખૂબ મોટો સવાલ છે

બટેટા હેલ્ધી છે કે અનહેલ્ધી?

ઘણા લોકો બટેટાનું સેવન કરવાથી દૂર બચે છે

પરંતુ તમને જણાવી દઇએ કે બટેટા ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે

બટેટામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ શરીર અને મગજને ઉર્જા આપે છે

બટેટામાં રહેલા ફાઇબર અને પોટેશિયમ હ્રદય માટે સારા ગણાય છે

તેમાં આયર્ન વિટામિન સી સહિતના ઘણા પોષક તત્વો પણ હોય છે

જોકે બટેટાને તળીને ખાવાથી તેની કેલેરી વધી જાય છે

તળીને ખાવાની જગ્યાએ તમે બટેટાને બાફીને ખાઇ શકો છો

બટેટા સાથે ચીઝ અને મેયોનીઝ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી