સમારેલા સફરજનને કાળું પડતા કેવી રીતે અટકાવવું?

સફરજનને કાપ્યા બાદ જો તેને તરત જ ખાવામાં ન આવે તો તે કાળા થવા લાગે છે. 

જ્યારે સફરજન કાપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને ઉત્સેચકો મુક્ત થાય છે. આનાથી સફરજન ઓક્સિડાઈઝ થાય છે અને કાળા પડી જાય છે. 

આ અમુક ટિપ્સનું ધ્યાન રાખીને તમે તેને કાળા પડતાં અટકાવી શકો છો. 

તમે કાપેલા સફરજન પર લીંબુનો રસ અથવા નારંગીનો રસ ઉમેરી શકો છો તેનાથી તે કાળા નહીં પડે. 

સફરજનને એબેન્ટ ફળોમાં બોળી શકાય છે. જે તેમને કાળા નથી પડવા દેતાં. પરંતુ, તેનાથી થોડો સ્વાદ બદલાઈ જશે. 

સોડિયમ ક્લોરાઈડ એ ઓક્સિડેશનની પ્રક્રિયાને અટકાવે છે. 

સફરજનને સ્લાઈસરમાં કાપો અને ચારેબાજુથી એક ટાઈટ રબર બેન્ડ બાંધો જેનાથી કટ કરેલા ટુકડાને હવા ન મળે. તેથી તે કાળા નહીં થાય. 

સમારેલા સફરજનને થોડો સમય મીઠાનાં પાણીમાં પલાળી રાખો. 

આ પાણીમાં સફરજનને સારી રીતે પલાળ્યા બાદ પાણીની ધોઈ રલો. તેનાથી તે કાળા નહીં પડે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી