જો આ ભૂલ કરી તો કોબી ખાવાથી થઈ જશે મોત!
ગરમા ગરમ કોબીનો સંભારો અને તેનું શાક ખાવાનું સૌ કોઈને પસંદ હોય છે.
પરંતુ, શું તમે જાણો છો કે, કોબી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે?
કોબીમાં રહેલી જીવાતનું ભૂલથી પણ સેવન કરવાથી મોત પણ થઈ શકે છે.
આવી જ એક જીવાત છે ટેપવોર્મ જે કોબીમાં જોવા મળે છે.
ટેપવોર્મ્સ માણસના મગજમાં રહી શકે છે.
આ જીવાતને નરી આંખે જોવું કઠિન કામ છે. તે શરરમાં લોહી સાથે ભળી શકે છે.
આ સાથે કોબી અન્ય જીવાતોને પણ આશ્રય આપી શકે છે.
તેથી, કોબી રાંધતા પહેલાં હંમેશા સાવચેત રહેવું જોઈએ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી