Thick Brush Stroke

અમાસ પર ભૂલથી પણ ન કરતાં આ કામ, નહીંતર...

Thick Brush Stroke

ધાર્મિક શાસ્ત્ર અનુસાર, દરેક મહિને આવતી અમાસની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Thick Brush Stroke

આ વખતે અમાસ 16 ઓગસ્ટે આવી રહી છે.

Thick Brush Stroke

મલમાસ અમાવસ્યા પર પિતૃ પૂજનની માન્યતા છે.

Thick Brush Stroke

દેવઘરના જ્યોતિષાચાર્ય નંદ કિશોરે જણાવ્યું કે અમાસના દિવસે વાતાવરણમાં નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ હોય છે.

Thick Brush Stroke

અમાવસ્યા પર કેટલાક કામ કરવાની મનાઇ હોય છે, જેને ભૂલથી પણ ન કરવા જોઇએ.

Thick Brush Stroke

આ દિવસે તામસિક ભોજન ન કરવું જોઇએ, ખાસ કરીને મીઠાનું સેવન ન કરવું જોઇએ.

Thick Brush Stroke

અમાવસ્યાના દિવસે સવારે જલ્દી ઉઠી જવું જોઇએ, નહીંતર નકારાત્મક શક્તિઓ હાવી થવા લાગશે.

Thick Brush Stroke

અમાવસ્યાના દિવસે ઘરમાં ઝગડો ન કરવો જોઇએ, તેનાથી પિતૃઓ નારાજ થઇ જાય છે.

Thick Brush Stroke

આ દિવસે સ્મશાન અથવા સુમસાન સ્થાને એકલા ન જાઓ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)