દીપક ચહરની પત્નીનો ગ્લેમરસ જલવો

jayab05/Insta

ભારતીય ઝડપી બોલર દીપક ચહરની પત્ની ખૂબ જ સુંદર છે.

jayab05/Insta

દીપક ચહરની પત્નીનું નામ જયા ભારદ્વાજ છે.

jayab05/Insta

પેસરની બહેન માલતીએ જયા અને દીપકની મુલાકાત કરાવી હતી.

maltichahar/ Insta

દીપકે IPL દરમિયાન સ્ટેડિયમમાં બધાની સામે જયાને પ્રપોઝ કર્યું હતું.

jayab05/Insta

દીપક અને જયાના લગ્ન 2022માં આગ્રામાં થયા હતા.

jayab05/Insta

દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજ એક બિઝનેસવુમન છે.

jayab05/Insta

જયા ભારદ્વાજના ભાઈનું નામ સિદ્ધાર્થ છે, જે 'બિગ બોસ' ફેમ છે.

theaslisidharth/Insta

જયા ભારદ્વાજ ગ્લેમરસ છે અને સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે.

jayab05/Insta

જયા ભારદ્વાજના ઈન્સ્ટાગ્રામ પર 241K ફોલોઅર્સ છે.

jayab05/Insta

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો