હવામાન વિભાગ દ્વારા 7 દિવસના રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી અપાઈ નથી. 

હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. 

7 ઓગસ્ટનું હવામાન

આ દિવસ હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 

8 ઓગસ્ટનું હવામાન

9મી ઓગસ્ટે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દીવમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 

9 ઓગસ્ટનું હવામાન

10મી ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

10 ઓગસ્ટનું હવામાન

આ તારીખે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

11 ઓગસ્ટનું હવામાન

12મી ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે

12 ઓગસ્ટનું હવામાન

આ દિવસે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ અને દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

13 ઓગસ્ટનું હવામાન

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો