ગર્ભાવસ્થામાં આ ફળ ખૂબ જ ફાયદાકારક
આ દિવસોમાં આપણે શેરીઓ અને રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ખારેક વેચાતી જોઈ શકીએ છીએ.
શહરેની બજારો હોય કે પછી, લારીઓ હોય તમામ જગ્યાએ ખારેક મળી રહે છે.
હાલ, ખારેક લોકોની પસંદગી બની રહી હોય તેવું લાગે છે.
ડોક્ટર્સ અનુસાર, ગર્ભવતી મહિલાઓએ પણ ખારેક ખાવી જોઈએ, તેના ઘણા ફાયદા છે.
શહેરોમાં હાલ ખારેકની કિંમત ₹100 થી ₹120 સુધી ચાલી રહી છે.
ખારેક ખાવાના ઘણા ફાયદા છે. ખારેક ગર્ભાવસ્થા દરમિયાન નોર્મલ ડિલિવરી માટે પણ ઉપયોગી છે.
ખારેક ફાઈબર અને આયર્નનો ખૂબ સારો સ્ત્રોત છે. ખારેક શરીરમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે.
જેના કારણે આંતરડા મજબૂત બને છે અને કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
ખારેક ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ ઓછી થાય છે, જેના કારણે હૃદય સંબંધિત બિમારીઓમાં ઘણો ઘટાડો થાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...