આ ભારતીય ફૂડ  દુનિયાના અન્ય દેશોમાં છે બેન

આપણે જે મઝાથી ખાઇએ છીએ તે ફૂડ ડિશિસ અન્ય દેશોમાં પ્રતિબંધિત છે.

આમાંથી કેટલીક ફૂડ આઇટમ તો આપણે રોજ ખાઇએ છીએ.

જે ઘી આપણે રોજ રોટલીઓ પર લગાવીને ખાઇએ છીએ તે અમેરિકામાં બેન છે.

ભારતમાં ઔષધની જેમ વપરાતો ચવનપ્રાશ કેનેડામાં બેન છે.

સોમાલિયામાં લોકો સમોસા નથી ખાઇ શકતા. આને ધર્મને આધારે બેન કરી દેવામાં આવ્યા છે.

ફ્રાંસમાં કેચઅપ એટલે કે ટોમેટો સોસ બેન છે. 

સિંગાપોરમાં ચ્યુઇંગ ગમને બેન કરવામાં આવી છે. 

ભારતમાં આપણે અફીણના બીજ (ખસખસ) કેટલીય વાનગીઓમાં નાંખીએ છીએ.

પરંતુ આ બીજ સિંગાપુર, તાઇવાન, સાઉદી અરબમાં બેન છે.  

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)