ચોમાસામાં દહીંનુ સેવન ન કરવું, જાણો કારણ

દહીં ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ છે

પરંતુ ચોમાસામાં દહીંના સેવનથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે

ચોમાસામાં દહીં ખાવાથી મેટાબોલિઝ્મ સ્લો થઇ શકે છે

તેના સેવનથી એસિડિટી અને કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે

જે લોકોને ફેફસાંની સમસ્યા હોય તેમણે ચોમાસામાં દહીં નહીં ખાવું

ચોમાસામાં દહીં ખાવાથી હાડકાં સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે

ચોમાસામાં દહીં ખાવાથી સંધિવાની સમસ્યા પણ થઇ શકે છે

ચોમાસામાં દહીં ખાવાથી શરદી-ખાંસીની સમસ્યા પણ થઇ શકે છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી