શરીર માટે અમૃત સમાન છે સિંધવ મીઠું
ભારતમાં ઉપવાસ દરમિયાન લોકો સિંધવ મીઠાનું સેવન કરે છે
આ કોઇ સામાન્ય મીઠું નથી તે શરીરને ઘણા લાભ આપે છે
પથરીની સમસ્યા હોય તેવા લોકોએ સિંધવ મીઠાનું સેવન કરવું જોઇએ
કારણ કે તે પથરીને ઓગાળીને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે
આ મીઠું ખાસ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે
હ્રદય સમસ્યાથી પીડાતા લોકોએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઇએ
સિંધવ મીઠાના સેવનથી તણાવ ઓછુ થાય છે અને હોર્મોન સંતુલન જળવાય છે
સિંધવ મીઠું દાંતને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે
આ સિવાય તે મેટોબોલિઝ્મને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો