ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ શાકભાજી, નહીંતર પડશો બીમાર

મોનસૂનમાં પાલક જેવી પાંદડાવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઇએ, કારણ કે તેમાં જીવાત લાગેલી હોવાની શક્યતા રહે છે.

ગરમીની સીઝનમાં કાકડી ખૂબ ખાવી જોઇએ પરંતુ ચોમાસામાં કાકડી ખાવી હાનિકારક સાબિત થઇ શકે છે.

ટામેટા આમ તો દરેક સીઝનમાં મળે છે પરંતુ ચોમાસામાં તે વધુ ખાટા હોય છે, જેનાથી એસિડિટી થઇ શકે છે.

ફૂલાવર શિયાળાની શાકભાજી છે પરંતુ આખા વર્ષ દરમિયાન મળે છે. ચોમાસામાં તે ન ખાવું જોઇએ કારણ કે તેમાં નાની-નાની જીવાત લાગેલી હોય છે.

ચોમાસાની સીઝનમાં ભીંડામાં ફંગસ લાગીને સડવાની શક્યતા વધુ રહે છે, તેથી તેનાથી પણ દૂર રહો.

કેપ્સીકમ ખાવાનું ટાળો કારણકે ભેજવાળી સીઝનમાં તેમાં ફંગસ લાગી જાય છે.

કહેવામાં આવે છે કે જ્યારે વરસાદ થાય છે તો દૂધી  waterlooged માટીમાંથી Toxins પદાર્થોનો શોષી લે છે, તેથી તેને ખાવાનું ટાળો.

ચોમાસા દરમિયાન બ્રોકોલી bacterial infection પ્રત્યે સેન્સેટિવ હોય છે.

જો કે, જો તમે આ શાકભાજી ખાવા ઇચ્છતા હોવ તો તેને સારી રીતે સાફ કરી લો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી