શનિદેવ: 2 વર્ષમાં આ રાશિના જાતકો થઇ જશે માલામાલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિ ચાલવા વાળો ગ્રહ માનવામાં આવે છે.
શનિ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં અઢી વર્ષ બાદ જાય છે.
શનિ ગ્રહએ જાન્યુઆરી 2023માં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જે 2025 સુધી સ્થિત રહેશે.
માટે આ સમયમાં કેટલીક રાશિના લોકોની કિસ્મત ચમકી શકે છે અને કરિયર-વેપારમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે.
મેષ: સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. વ્યવસાયમાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જૂનું રોકાણ લાભદાયક રહેશે.
અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે. જે લોકો સંતાન મેળવવા ઈચ્છતા હોય તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે છે.
વૃષભ: તમે ઈમાનદારી અને મહેનતથી આગળ વધશો. નવા કામની શરૂઆત પણ થઈ શકે છે.
30 વર્ષથી વધુ ઉંમરવાળાને કારકિર્દીમાં વૃદ્ધિ મળશે. નવી નોકરી મળી શકે છે. વિદેશમાંથી પણ લોકોને લાભ મળવાનો છે.
સિંહ: આ સમયે તમારા જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. જીવનસાથીની પ્રગતિ થશે. ભાગ્ય તમારો સાથ આપશે.
આર્થિક બાજુ મજબૂત રહેશે. ધનનો સંચય થશે. કારકિર્દીના સંદર્ભમાં સારો લાભ મળશે.ભાગીદારીના કામમાં સારો લાભ મળશે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)