તમને જાણીને નવાઇ લાગશે કે ઝાડું તમારી આર્થિક સ્થિતી સાથે જોડાયેલું છે
તમે સાંભળ્યુ હશે કે લક્ષ્મી માતા સાફ-સફાઇ વાળી જગ્યાએ જ વાસ કરે છે
તેવામાં તમારે હંમેશા પોતાના ઘરમાં સાફ-સફાઇ રાખવી જોઇએ
આજે અમે તમને ઝાડું સાથે જોડાયેલા વાસ્તુના કેટલાક નિયમો જણાવીશું
વાસ્તુ પ્રમાણે શનિવાર અને મંગળવારના રોજ ઝાડું ખરીદવું જોઇએ
નવા ઝાડુંનો ઉપયોગ કરવાનું તમારે શનિવારથી શરૂ કરવું જોઇએ
જુના ઝાડુંનો નિકાલ કરવા માટે ક્યારે પણ તેને સળગાવી ન દેવું
ઝાડુંનો ઉપયોગ ક્યારે પણ કોઇ જીવ સામે હિંસા કરવામાં ન વાપરવું
અહીં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો