મહેનત વિના આ રીતે મિનિટોમાં સાફ થઇ જશે સીલિંગ ફેન

સીલિંગ ફેનની રેગ્યુલર સફાઇ બધા માટે મુશ્કેલ કામ છે. 

નિયમિત સાફ ન થવાથી સીલિંગ ફેન ખૂબ જ ગંદો થઇ જાય છે. 

કેટલીક સરળ રીતથી મિનિટોમાં સીલિંગ ફેનની સફાઇ કરી શકો છો. 

પંખાના બ્લેડ પર તકિયાનું કવર ચડાવીને બંને હાથે સાફ કરો.

વેક્યૂમ ક્લીનરની મદદથી સીલિંગ ફેનને ક્લીન કરી શકો છો. 

મોજા ભીના કરીને પંખાની બ્લેડ કવર કરો અને સ્વાઇપ કરીને સાફ કરો. 

સીલિંગ ફેન ક્લીનિંગ માટે કોબવેબ બ્રશનો ઉપયોગ કરો. 

સીલિંગ ફેન સાફ કરતી વખતે વીજળીની મેઇન સ્વિચ ઓફ કરી દો.

માથુ, આંખ અને ચહેરો કવર કર્યા બાદ જ પંખો સાફ કરો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો