17 ઓગસ્ટે ઓપન થશે આ કંપનીનો IPO

IPO પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે સારા સમાચાર છે. 

17 ઓગસ્ટના રોજ શૂરા ડિઝાઈન્સનો IPO આવી રહ્યો છે. 

IPO માટે પ્રતિ શેર 48 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

શૂરા ડિઝાઈન્સના આઈપીઓની લોટ સાઈઝ 3000 શેરોની રાખવામાં આવી છે.

રોકાણકારોએ ઓછામાં ઓછા 1,44,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

એક રિટેલ રોકાણકાર મહત્તમ 6000 શેરો એટલે કે 2 લોટ પર દાવ લગાવી શકે છે. 

કંપનીએ આઈપીઓ દ્વારા 2.03 કરોડ રૂપિયા એકત્રિક કરવાની યોજના બનાવી છે.

શૂરા ડિઝાઈનનો આઈપીઓ 21 ઓગસ્ટ 2023 સુધી ઓપન રહશે. 24 ઓગસ્ટે શેર એલોટમેન્ટ અને 29 ઓગસ્ટે લિસ્ટિંગ થશે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.