UAEથી કેટલું સોનું લાવી શકે છે ભારતીય?

યુએઈમાં સોનું સસ્તું હોવાથી ભારતીય ત્યાંથી ખરીદીને અહીં લાવે છે.

જોકે, UAEથી ભારતમાં સોનું લાવવાની લિમિટ સેટ કરવામાં આવેલી છે.

આ લિમિટ ભારતીય વ્યક્તિએ ત્યાં વિતાવેલા સમય પર નિર્ભર કરે છે. 

આ કારણે મહિલાઓ અને પુરુષો માટે લિમિટ અલગ-અલગ સેટ કરાઈ છે. 

1 વર્ષ સુધી ત્યાં રહેલી મહિલા 40 ગ્રામ સુધી સોનું ત્યાંથી લાવે શકે છે.

આ સ્થિતિમાં પુરુષ માત્ર 20 ગ્રામ સુધીનું સોનું જ લાવી શકે છે. 

થોડા દિવસની ટૂર પર ગયેલા પુરુષો 50 હજાર સુધીનું સોનું લાવી શકે છે. 

આ રીતે ટૂર પર ગયેલા મહિલા 1 લાખ રૂપિયા સુધીનું સોનું લાવી શકે છે. 

જો લિમિટ કરતા વધુ સોનું લાવવામાં આવે તો વધુ ડ્યુટી ચૂકવવી પડે છે. 

નોંધઃ અહીં માત્ર પ્રાથમિક માહિતી આપવામાં આવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો