દુનિયાનો એવો દેશ

જેના ઝંડા પર છે હિન્દુ મંદિરનું ચિત્ર

Yellow Location Pin

કંબોડિયા દુનિયાનો એકલોતો એવો દેશ છે. જેના નેશનલ ફ્લેગ પર એક હિન્દુ મંદિરનું ચિત્ર રાખવામાં આવ્યું છે. 

જે પ્રાચીન સમયમાં ભારતથી બહાર ફેલાયેલા હિન્દુ અને બૌદ્ધ ધર્મ વિશે બતાવે છે.

તેને કંબોડિયાના રાષ્ટ્રીય ધ્વજના રુપમાં 1993થી સત્તાવાર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

આ ઝંડો ઘણીવાર બદલવામાં આવ્યો છે. પરંતુ, તેમાં મંદિરનું ચિત્ર રહ્યુ જ છે.

છેલ્લા 170 વર્ષમાં ઘણીવાર કંબોડિયાનું શાસન અને નામ બદલાયું.

આ દેશનો ઝંડો છેલ્લા 170 વર્ષમાં નવ વખત બદલવામાં આવ્યો છે. 

ઝંડા પર જે મંદિર બનેલું છે તે વિશ્વ પ્રસિદ્ધ અંગકોર વાટ મંદિર છે. 

12મી સદીમાં મરહિધરપુરા રાજાઓએ તેને બનાવ્યુ હતું. 

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ આ મંદિરને દુનિયાની સૌથી મોટી ધાર્મિક સંરચના માને છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો