Yellow Star

કોણ છે  'BIGG BOSS OTT વિનર' ELVISH YADAV? 

Tap

24 વર્ષનો એલ્વિશ યાદવ બિગ બોસ OTT 2નો વિનર બની ગયો છે.

Instagram

elvish_yadav

તે એવો પહેલો વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટન્ટ છે, જે શોનો વિનર બન્યો.

એલ્વિશ એક યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇંફ્લુએંસર છે.

યુટ્યુબ પર તેના 3 ચેનલ છે. તમામ ચેનલ્સ પર તેના મિલિયન્સમાં ફોલોઅર્સ છે.

એલ્વિશ સેલેબ્સના રોસ્ટિંગ વીડિયોઝ પણ બનાવે છે, જેના માટે તે વધુ ફેમસ છે.

ઇન્સ્ટાગ્રામ પર પણ એલ્વિશના 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

દર મહિને યુટ્યુબ પરથી તે આશરે 8થી 10 લાખ રૂપિયા કમાય છે.

એલ્વિશ NGO ચલાવે છે. સાથે જ તેની એક ક્લોધિંગ બ્રાન્ડ systumm_clothing પણ છે.

તેની પ્રામાણિકતાનો સલમાન ખાન પણ ફેન બની ગયો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો