અનોખી ટૂર: 1 ટિકિટ પર 140 દેશોની મુલાકાત લો
જો કોઈ વ્યક્તિ વિશ્વ પ્રવાસ પર જાય, તો તે કેટલા દેશોની મુલાકાત લેશે?
4, 5, 6 કે 10 દેશો, ભાગ્યે જ કોઈ આનાથી વધુ દેશની મુલાકાત લઈ શકે.
પરંતુ, હવે લોકોને અનોખા વિશ્વ પ્રવાસ પર જવાનો મોકો મળી રહ્યો છે.
આ પ્રવાસમાં 10 નહીં પરંતુ 140 દેશોની મુલાકાત લેવાની તક મળશે.
ખાસ વાત એ છે કે આ માટે તમારે માત્ર એક ટિકિટ લેવી પડશે.
MV Lara Cruise દ્વારા આ વર્લ્ડ ટૂર પૂરી થશે.
3 વર્ષની આ યાત્રામાં તમે 7 ખંડોના 140 દેશોની મુલાકાત લેશો.
આ ક્રૂઝ 1 નવેમ્બર 2023ના રોજ ઈસ્તાંબુલથી તેની યાત્રા શરૂ કરશે.
આ માટે 2 લોકોનું ભાડું વાર્ષિક 63 લાખ 78 હજાર 523 રૂપિયા થશે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...