રક્ષાબંધન પર બહેનોને આપો આ ખાસ ભેટ 

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટના રોજ ઉજવાશે.

રક્ષાબંધન પર ભાઈ પોતાની બહેનોને કઈના કઈ ભેટ જરૂર આપે છે.

તમે તમારી બહેનોને ભેટમાં સ્લિંગ બેગ આપી શકો છો.

બહેનને કોઈ ફિલ્મ જોવી હોય તો એની ટિકિટ આપી ખુશ કરી દો.

રક્ષાબંધન પર ગિફ્ટમાં મેકઅપ કીટ પણ ભેટમાં આપી શકો છો.

બહેન ડાયટિંગ પર છે તો હર્બલ ટી હેમ્પર આપી શકો છો.

ઈયર બર્ડ આપશો તો તમારી બહેનને જરૂર પસંદ આવશે.

નાની બહેનને રાખડી પર સ્માર્ટ વોચ આપશો તો તેઓ જુમી ઉઠશે 

બહેન હેલ્થ કોન્શસ છે તો ફિટનેસ બેન્ડ પણ ગિફ્ટમાં આપી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)