અળસિયાથી અધધ કમાણી

એક ખેડૂતે ઓસ્ટ્રેલિયન અળસિયાની ખેતીમાંથી ઉત્તમ જૈવિક ખાતર તૈયાર કર્યું છે.

ખેડૂત દીનદયાળ યાદવે 2012માં અળસિયાની ખેતી શરૂ કરી હતી.

4000 રૂપિયાની કિંમતના અળસિયાથી આ કામ શરૂ કર્યું હતું.

અત્યાર સુધીમાં આશરે રૂ.8 લાખની કિંમતના અળસિયાનું વેચાણ થયું છે.

અળસિયાનો ઉછેર કરીને પોતાને સમૃદ્ધ બનાવતા તેઓ અન્ય લોકોને પણ પદ્ધતિ જણાવી રહ્યા છે.

 મુઠ્ઠીભર અળસિયાની કિંમત 262 રૂપિયા હોય છે.

ગાયના છાણમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવવા માટે ઓસ્ટ્રેલિયન અળસિયાની સૌથી વધુ માંગ છે.

ઓસ્ટ્રેલિયન અળસિયા કદમાં લાંબા અને ચપળ હોય છે.

ઓસ્ટ્રેલિયન પ્રજાતિના આ અળસિયા 70 થી 90 દિવસમાં ગાયના છાણ અને માટીને ખાતરમાં રૂપાંતરિત કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો