જૂનું-નકામું ટૂથબ્રશ ઘરના આ 5 કામ બનાવશે સરળ

ડેંટલ કેર માટે 3-4 મહિને ટૂથબ્રશ બદલી નાંખવામાં આવે છે.

નવું બ્રશ ઉપયોગમાં લીધા પછી જૂનુ બ્રશ ફેંકી દેવામાં આવે છે.

જૂનુ ટૂથબ્રશ ઘણા કામોને ખૂબ જ સરળ બનાવી દે છે.

વાળને હાઇલાઇટ કરવા માટે જૂના બ્રશનો યુઝ કરો. 

સોના-ચાંદીના ઘરેણા જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરીને ચમકાવો.

બારીમાં લાગેલી લોખંડની જાળીને ક્લીન કરી દેશે જૂનુ ટૂથબ્રશ.

વાળમાં પફ બનાવવામાં ટૂથબ્રશનો ઉપયોગ મદદરૂપ થશે.

ટૂથબ્રશનો ઉપયોગ નેલ પેંટ હટાવવા માટે કરી શકાય છે.

ટાઇલ્સ વચ્ચે જામેલી ગંદકીને ટૂથબ્રશથી સાફ કરી શકાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી