71 વર્ષે પશુપાલનથી કરે છે લાખોની કમાણી

આણંદના ઇસણાવ ગામમાં રહેતાં પ્રેમીલાબેન પશુપાલન કરે છે. 

તેઓમી પાસે 40 જેટલા પશુઓ છે અમે દરરોજ 250 લિટર દૂધ ડેરીમાં ભરે છે. 

71 વર્ષના પ્રેમીલાબેન 71 વર્ષની વયે પણ સ્ફૂર્તીથી કામ કરે છે.

પ્રેમીલાબેન છેલ્લા ચાર દાયકાથી પશુપાલન કરે છે.

પતિના દેહાંત બાદ તેમણે દીકરીના ઉછેર માટે પશુપાલન કરવાનું શરુ કર્યુ હતું. 

તેઓએ પશુપાલન થકી 6 દીકરીઓનો ઉછેર કરી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. 

તેઓ દરરોજ 8 કલાક જેટલો સમય પશુપાલનમાં ફાળવે છે. 

આ 40 ગાયોની કાળજી તેમજ તેમનું દરેક કામ કોઈપણ માણસની મદદ વિના જાતે જ કરે છે. 

તેઓ દરરોજ 200 થી 250 લિટર દૂધ ડેરીમાં ભરીને વાર્ષિક 10 થી 15 લાખની આવક મેળવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો