હવે કાજોલે પણ તોડી 'NO KISSING' પોલિસી!

કાજોલ 'ધ ટ્રાયલ'થી ખૂબ જ ચર્ચામાં આવી છે.

વેબ સીરીઝમાં એક્ટ્રેસ પોતાની 'નો કિસિંગ' પોલીસી પણ તોડી નાંખી છે.

કાજોલે 'ધ ટ્રાયલ'માં બે કિસિંગ સીન આપ્યા છે.

કાજોલે એલી ખાન સાથે એક કિસિંગ સીન આપ્યો છે, જે તેના BFના રોલમાં છે.

કાજોલે બીજો કિસિંગ સીન જીશૂ સેન ગુપ્તા સાથે આપ્યો છે.

કાજોલે અત્યાર સુધીના પોતાના કરિયરમાં ફક્ત બે કિસિંગ સીન આપ્યા હતા.

પહેલો કિસિંગ સીન પોતાની ડેબ્યૂ ફિલ્મ બેખૂદીમાં આપ્યો હતો.  

બીજો કિસિંગ સીન 'યે દિલ્લગી'માં અક્ષય કુમાર સાથે હતો.

48ની ઉંમરમાં કાજોલના આ અવતારે તેના ફેન્સને ચોંકાવી દીધા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો