આ ખેતી કરશો તો 60 લાખની આવક પાક્કી!
આ ખેતી કરશો તો 60 લાખની આવક પાક્કી!
દેશના ઘણાં ભાગમાં લોકો અમેરિકન બ્લુબેરીની ખેતી સફળતાપૂર્વક કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના એક ખેડૂતે આ ખેતીથી લાખોની કમાણી કરી છે.

તે એક સુપરફૂડ છે અને એકવાર વાવેતર કર્યા બાદ આ છોડ 10 વર્ષ સુધી ફળ આપે છે.

બ્લુબેરીના છોડ એપ્રિલ-મેમાં ઉગાડવામાં આવે છે.

આ પાક આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચથી ફળ આપવાનું શરુ કરશે.

દર વર્ષે બ્લુબેરીના છોડને કાપવાથી ફીલોની સંખ્યા અને ફળના કદમાં વધારો થશે.

બ્લુબેરીનો છોડ પ્રથમ વર્ષમાં 200 થી 300 ગ્રામ ફળ આપે છે.

એક એકરમાં 3000 બ્લુબેરીના છોડ વાવી શકાય છે.

જો તમને 1000 રુપિયા પ્રતિ કિલોના ભાવે 6000 કિલો બ્લુબેરી મળે છે તો તમે એક વર્ષમાં 60 લાખ રુપિયા કમાઈ શકો છો.

હાલ, આ પ્લાન્ટની કિંમત માત્ર 800 રુપિયા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...