શું ચંદ્રની ધરતીની પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાશે?

ભારત માટે 23 ઓગસ્ટનો દિવસ ખાસ રહેવાનો છે. તારીખે ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર લેન્ડ થશે. 

માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો પણ ચંદ્ર મિશન પર કામ કરી રહ્યા છે. ઘણાં દેશ રિસર્ચમાં જોડાયેલા છે. 

હાલ ચંદ્ર પર 'ટ્રાફિક જામ' જેવી સ્થિતિ સર્જાયેલી છે. 

ચંદ્રયાન-3 અને રશિયાનું લૂના 25 લોન્ચ થતા પહેલા ચંદ્રની ઓર્બિટ પર 6 મિશન એક્ટિવ હતા. 

NASAના લૂન રિકોનિસન્સ ઓર્બિટને 2009માં લોન્ચ કર્યું હતું.

આ મિશનની મદદથી ચંદ્રનો નકશો ઓળખવાની કોશિશ કરાઈ રહી છે. 

NASAના જ ARTEMISના P1 અને P2 મિશન જૂન 2022થી લૂનર ઓર્બિટમાં છે. 

નાસાના કેપસ્ટોન NRH પણ ઓર્બિટમાં છે. 

ચંદ્ર પર વધુ મિશનના કારણે અકસ્માત જેવા પડકારો વધી રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો