વજન ઘટાડવા ભૂખા રહેવાની જરૂર નથી, બસ કરવાનું છે આટલું કામ

વજન ઘટાડવા માંગતા મોટાભાગના લોકો ખાવાનું છોડી દે છે

ડાયેટિંગ કરી કરીને વજન ઘડાડવાના પ્રયત્નો કરે છે

પરંતુ ક્રેશ ડાયેટિંગ કરવાથી ઘણી વાર અન્ય શારીરીક સમસ્યાઓ થઇ શકે છે

જ્યારે તમે કેટલીક સામાન્ય વસ્તુઓ કરીને પણ વજન ઘટાડી શકો છો

પ્રોટીન અને ફાઇબર લોડેડ બ્રેકફાસ્ટ કરવાનું રાખો

રોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં ઓછા સ્ટેપ્સ લઇ શકો છો

પ્રોટીન યુક્ત ખોરાકને પોતાના ડાયેટમાં સામેલ કરો

દિવસ દરમિયાન ભરપૂર પ્રમાણમાં પાણી પીવાનું રાખો

ખાતી વખતે પોર્શન કંટ્રોલ પર ધ્યાન આપો. ઓવર ઇટિંગ ન કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી