28 વર્ષની ભારતની સુંદર એથ્લીટ્સમાંથી એક છે મનિકા બત્રા

manikabatra.15/Insta

આ સુંદર ખેલાડી સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસને રિપ્રેઝન્ટ કરે છે. 

manikabatra.15/Insta

મનિકા ફેશન અને સુંદરતાના કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. 

manikabatra.15/Insta

મનિકા બત્રાનું સોશિયલ મીડિયા પર સારું એવું ફેન ફોલોવિંગ છે.

manikabatra.15/Insta

આ ખેલાડી કોમનવેલ્થમાં નેઈલ પેન્ટના કારણે પોપ્યુલર થઈ હતી.

manikabatra.15/Insta

ટેબલ ટેનિસ પ્લેયર પોતાના નખને તિરંગાના રંગથી રંગાવ્યા હતા.

manikabatra.15/Insta

ખેલાડીના આ નેઈલ પેઈન્ટ વિશે વડાપ્રધાન મોદીએ પણ પૂછ્યું હતું. 

manikabatra.15/Insta

મનિકાએ કોમનવેલ્થ 2022માં 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા. 

manikabatra.15/Insta

ટોક્યો 2020માં મનિકા સિંગલમાં રાઉન્ડ ઓફ 32માં પહોંચી હતી. 

manikabatra.15/Insta

આ સ્થાન પ્રાપ્ત કરનારી તે પહેલી  ભારતીય મહિલા ટેબલ ટેનિસ પ્લેયર બની હતી. 

manikabatra.15/Insta

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો