ચેલેન્જ! ભારતના આ રેલવે સ્ટેશનનું નામ બોલી બતાવો

ભારતીય રેલવે સાથે જોડાયેલા ઘણા રોચક તથ્યો છે. 

ઉદાહરણ તરીકે, સ્ટેશન પર લટકાવેલા નામ તો તમે જોયા જ હશે.

આવું જ એક રેલવે સ્ટેશન છે જેને યાદ રાખવું તો દૂર બોલી શકાય તો પણ ઘણું છે. 

ભારતના આ રેલવે સ્ટેશનના સ્પેલિંગમાં કુલ 28 અક્ષરો છે. 

સૌથી લાંબા નામવાળું આ રેલવે સ્ટેશન આંધ્રપ્રદેશમાં આવેલું છે.

આ રેલવે સ્ટેશનનું નામ છે VENKATANARASIMHARAJUVARIPETA (વેન્કટનરસિમ્હારાજુવારિપેટા) છે.

આ રેલવે સ્ટેશનનો સ્ટેશન કોડ VKZ છે. 

લોકો બોલવામાં સરળતા રહે તેથી તેને વેંકટનારસિંહ રાજુવરિપેટ ઉચ્ચારે છે.

તો શું તમે વાંચી શક્યા આ રેલવે સ્ટેશનનું નામ?

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો