આ જ્યુસ પીવાથી આંખોના નંબર થઈ જશે દૂર

અનહેલ્ધી લાઈફ સ્ટાઈલને કારણે નાની ઉંમરમાં આંખો કમજોર થઈ જાય છે.

ચાલો જાણીએ કોઈપણ ખર્ચ વિના  કેવી રીતે નંબર દૂર કરી શકાય.

હેલ્થલાઈન અનુસાર, તમે આ માટે ઘરે બનાવેલા ડ્રિંક્સ પી શકો છો.

વિટામીન A યુક્ત ગાજરનો જ્યુસ આંખો માટે સારો છે.

રોજ પાલકનો રસ પીવાથી આંખોની કમજોરી દૂર થશે.

આમળાનો જ્યુસ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

નારંગીનો રસ આંખોની રોશની વધારવામાં અસરકારક છે.

બ્રોકોલીનો જ્યુસ આંખોને હાનિકારક કિરણો સામે રક્ષણ આપે છે.

બીટમાં હાજર લ્યુટીન રેટિનાને હેલ્ધી રાખે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)