...બરફની જેમ ઓગળશે ચરબી

...બરફની જેમ ઓગળશે ચરબી

કિસમિસમાં ઘણી માત્રામાં સુગરસ ફ્રક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે. 

દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.

કિસમિસમાં ઘણા પોષક તત્વો હોય છે. જે દાંત અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે

કિસમિસમાં વિટામિન એ, બીટા કેરોટીન, એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આંખોના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

કિસમિસમાં ફાઈબર અને પ્રોબાયોટીક્સ મળી આવે છે, જેની મદદથી વજનને નિયંત્રિત કરી શકાય છે.

કિસમિસમાં પોટેશિયમ જોવા મળે છે જે બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ગર્ભવતી મહિલાઓને કિસમિસનું સેવન કરવું જોઈએ. તેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. 

કિસમિસમાં રહેલું ફાઈબર પાચન માટે ફાયદાકારક છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે

કિસમિસ સ્કિન ટોનર તરીકે પણ કામ કરે છે, જે ત્વચાના કેન્સરને રોકવામાં અમુક અંશે મદદરૂપ થઈ શકે છે.