સપનામાં આવ્યા ભોળાનાથ પછી થયું આ મંદિરનું નિર્માણ

બિહારમાં ઘણા એવા મહાદેવના મંદિર છે જેના ઉદભવ પાછળ ઘણી રસપ્રદ કહાનીઓ છે.

એમાંથી જ એક મંદિર જમુઈ જિલ્લાના સિંગારપુરમાં બનેલું ભગવાન જિકુટીયા મહાદેવ મંદિર છે.

આજે પણ આ મંદિરમાં ગેરબ્રાહ્મણ જ મંદિરનાં મુખ્ય પૂજારી છે.

મજૂઈનું આ મંદિર પોતાનામાં જ ઘણું અનોખું અને ખુબ પ્રચલિત પણ છે.

મંદિરના પૂજારીએ જણાવ્યું કે 300 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું.

એક સ્થાનિકને ભગવાન ભોલેનાથ સપનામાં દેખાય હતા.

જેમાં એમને આકાશ તરફ એક પ્રકાશનુ કિરણ ઉપર જતા દેખાયું.

પછી જંગલો વચ્ચે એમને ભગવાન ભોલેનાથનું એક શિવલિંગ દેખાયું.

ત્યાર બાદ સ્થાનીય લોકો ત્યા પહોંચાય જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ બનેલું હતું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)