મંગળ ગોચર  આ રાશિના ખરાબ દિવસો શરુ

ગ્રહોના સેનાપતિ મંગળે ગઈકાલે કન્યા રાશિમાં ગોચર કર્યું

ભૂમિ પુત્રના આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે.

મંગળનું આ ગોચર મેષ, મિથુન સહીત કેટલીક રાશિને ભાગ્યોનો પુરો સાથ મળશે.

Thick Brush Stroke

પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને થોડું સાંચવીને રહેવું જરૂરી છે.

Thick Brush Stroke

વૃષભ:  આ રાશિના જાતકોએ થોડું સાંચવીને રહેવાની જરૂરત છે. આ રાશિના જાતકોને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે.

Thick Brush Stroke

લવ લાઈફમાં થોડી મુશ્કેલી આવી શકે છે. માટે થોડું સાંચવીને રહેવું. એની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

Thick Brush Stroke

સિંહ: તમારી વાણી પર થોડો નિયંત્રણ રાખો. બિનજરૂરી રીતે કોઈની ટીકા ન કરો. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.

Thick Brush Stroke

કન્યા:  આ રાશિના લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વભાવે આક્રમક બની શકે છે.

Thick Brush Stroke

માટે કોઈપણ પ્રકારના વાદવિવાદ ટાળો. આ સાથે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

Thick Brush Stroke

કુંભ: આ રાશિના જાતકોની પ્રોફેશનલ લાઈફમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તેની સાથે જ પૈતૃક સંપત્તિ માટે ભાઈ-બહેન વચ્ચે લડાઈ થઈ શકે છે.

Thick Brush Stroke

આ સાથે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે સાવચેત રહો, કારણ કે તમારી કડવી વાતો તેમને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)