22 જુલાઈ 2019ના દિવસે LVM3 -M1 રોકેટ દ્વારા ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું

આંધ્ર પ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હતું

ચંદ્રયાન 20 ઓગસ્ટ 2019ના દિવસે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું

ત્યારબાદ વિક્રમ લેન્ડરના ઉતરાણ માટે ભ્રમણકક્ષાની સ્થિતિ નક્કી કરવાની કવાયત શરૂ કરી હતી

લેન્ડર અને રોવર 6 સપ્ટેમ્બર 2019ના દિવસે દક્ષિણ ધ્રુવીય પ્રદેશમાં લેન્ડ થવાનું હતું

ચંદ્રયાન-2ના લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે લેન્ડર નિશ્ચિત સ્થાને ભટકી ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું

ISROને સબમિટ કરેલા રિપોર્ટ પ્રમાણે, લેન્ડર સોફ્ટવેરની ખામીને કારણે ક્રેશ થયું હતું

ISROએ 14મી જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો