ચંદ્ર પર પહોંચ્યા પછી એસ્ટ્રોનોટ શું કરતા હોય છે?

ચંદ્રના મિશનને લઈને દુનિયાભરના લોકોમાં ઉત્સાહ છે.

લેન્ડિંગનો સમય નજીક આવતા ભારતીયોના ધબકારા વધી રહ્યા છે. 

લોકોના મનમાં મૂન મિશનને લઈને ઘણાં સવાલો છે. 

એક સવાલ એ પણ છે કે એસ્ટ્રોનોટ ચંદ્ર પર ઉતરીને શું કરે છે?

એસ્ટ્રોનોટ ચંદ્ર પરથી કેટલાક સેમ્પલ એકઠા કરીને ભારત લાવે છે. 

આ સેમ્પલ ધરતી પર લાવીને તેની તપાસ કરવામાં આવે છે. 

આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ચંદ્ર પર કુલ 12 લોકો ગયા છે. 

વર્ષ 1969માં નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો. 

આર્મસ્ટ્રોંગ સાથે અંતરિક્ષયાનમાં એલ્ડ્રિન અને માઈકલ કોલિંગ પણ હતા.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો