વાળને લાંબા અને ચમકદાર બનાવશે આ મેજિકલ શાકભાજીનો રસ

વાળને લાંબા અને ચમકદાર બનાવશે આ મેજિકલ શાકભાજીનો રસ

ડુંગળીના રસથી (Alopecia) વાળ ખરવાની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે.

ડુંગળીનો રસ વાળ અને સ્કેલ્પને પોષણ આપે છે.

ડુંગળીના રસમાં  Antibacterial ગુણ હોય છે. જે સંક્રમણથી બચાવીને વાળ ખરતા અટકાવે છે.

ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે સ્કેલ્પના Blood Circulationમાં સુધારો લાવીને નવા વાળને મૂળથી બજબૂત બનાવે છે.

ડુંગળીના રસમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે જે ડેંડ્રફને ઓછો કરવામાં મદદ કરે છે.

ડુંગળીના રસથી માથામાં આવતી ખંજવાળ ઓછી કરી શકાય છે.

ડ઼ુંગળીના રસનો ઉપયોગ કરીને વાળને અકાળે સફેદ થતાં અટકાવી શકાય છે.

ડુંગળીના રસમાં એન્ટી ઓક્સીડેંટ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. જે વાળના મૂળને મજબૂત બનાવે છે.

ડુંગળીના રસમાં સલ્ફર હોય છે. જે વાળને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી