dhanashree9/Insta

ચહલની પત્ની ધનશ્રીની ખૂબસૂરત તસવીરો પરથી નહીં હટાવી શકો નજર

dhanashree9/Insta

ચહલ અને ધનશ્રીએ ત્રણ મહિનાના પ્રેમ પછી જ સગાઈ કરી લીધી અને પછી 22 ડિસેમ્બર 2020ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. 

dhanashree9/Insta

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

dhanashree9/Insta

ધનશ્રી વર્મા વ્યવસાયે ડેન્ટિસ્ટ પણ રહી ચૂકી છે. 

dhanashree9/Insta

તેણે મુંબઈની એક કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો હતો પરંતુ શરૂઆતથી જ તેને ડાન્સ પસંદ હતો

dhanashree9/Insta

તેણે ડાન્સને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી વર્ષ 2017માં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને ધીરે ધીરે તે લોકોના દિલો પર રાજ કરવા લાગી.

dhanashree9/Insta

ધનશ્રી વર્મા કોરિયોગ્રાફી જગતમાં જાણીતું નામ છે અને તેના ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થાય છે. 

dhanashree9/Insta

ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે.

dhanashree9/Insta

ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

dhanashree9/Insta

આ સિવાય તેણે ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ સાથે ડાન્સ વીડિયોની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો