Off-white Banner

ચંદ્રની ધરતી પર ચંદ્રયાન-3 23મી ઓગસ્ટની સાંજે લેન્ડ થયું હતું

Off-white Banner

ISROએ ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો છે

Off-white Banner

ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર લેન્ડ થઈ ગયા બાદ હવે આગળ શું થશે?

Off-white Banner

ભારતને મળેલી સફળતા બાદ હવે વૈજ્ઞાનિકોનું મહત્વનું કામ શરુ થશે

Off-white Banner

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે એક અજાણી જગ્યાને ટાર્ગેટ કરશે

Off-white Banner

6 પૈંડાવાળા રોવર પ્રજ્ઞાન દ્વારા ચંદ્ર પર મહત્વની શોધ કરવામાં આવશે

Off-white Banner

જેમાં ભૂકંપ, પાણી સહિત ચંદ્રની આબોહવા અંગે માહિતી એકઠી કરાશે

Off-white Banner

ભારત દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરનારો પહેલો દેશ બનીને ઇતિહાસ રચશે

Off-white Banner

ચંદ્રના આ ભાગમાં હજુ સુધી કોઈ દેશ પહોંચવામાં સફળ થયો નથી

Off-white Banner

ભારતે જે સફળતા સાથે ઇતિહાસ રહ્યો છે તેના પર દુનિયાના દેશોની નજર છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો