હવે પૈસાની ચિંતા કર્યા વિના ફેરવો પંખો, નહીં આવે બિલ!

હાલ, વધતી જતી ગરમીના કારણે પંખાની જરુરિયાત પણ વધી ગઈ છે.

પંખો સતત શરુ રાખવાથી વીજળી પણ એટલી જ વપરાય છે.

Chamak Hooghly Sugana આવા સેવિંગ વીજળી બચાવતા પંખા બનાવે છે. 

નવી BLDC ટેક્નોલોજીથી બનેલો આ પંખો માત્ર 28 વૉલ્ટ વીજળીથી ચાલે છે.

પરિણામે, પંખા ઉત્પાદકો દાવો કરી રહ્યા છે કે એક વર્ષમાં 81 અબજ યુનિટ વીજળીની બચત થશે.

BLDC એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા AC કરંટને સીધો ડીસી કરંટ એટલે કે ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરિત કરી શકાય છે.

આ ડીસી કરંટનો ઉપયોગ મોટા કારખાનાઓમાં તમામ મશીનરી ચલાવવા માટે થાય છે

પરિણામે, જો પંખો તે વીજળીથી ચાલે તો પણ તેની કિંમત ઘણી ઓછી છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો