અંજીરનો છોડ એલર્જેનિક સંયોજનો છોડે છે અને પ્રકાશ અને તાપમાનમાં થતા ફેરફારો પ્રત્યે સંવેદનશીલ છે.
સ્પાઈડર પ્લાન્ટ સેફ છે પરંતુ રાત્રીના સમયે ઓક્સિજન છોડે છે, જે કેટલાક લોકોને પરેશાન કરી શકે છે.
આ છોડ સાયકેસિન નામક ઝેરી પદાર્થ છોડે છે. જે ઉલટી, ઝાડા, યકૃતને નુકસાન, અને જો પીવામાં આવે તો વધુ ગંભીર સમસ્યાનું કારણ બને છે.