રાત્રે સૂતી વખતે અન્ડરવેર ન પહેરવાના ફાયદા!

ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે રાત્રે સૂતી વખતે અન્ડરવેર પહેરવું કે નહીં.

રાત્રે નિર્વસ્ત્ર થઈને સૂવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરીરના અન્ય અંગોની જેમ પ્રાઈવેટ પાર્ટનું કમ્ફર્ટ પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

અન્ડરવેર પહેરીને સૂવાથી પ્રાઇવેટ પાર્ટની સ્કિન ખુલ્લી નથી રહી શકતી.

તેથી ઘણા આરોગ્ય નિષ્ણાતો રાત્રે સૂતી વખતે અન્ડરવેર ન પહેરવાની સલાહ આપે છે.

અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં મહિલાઓને રાત્રે સૂતી વખતે અન્ડરવેર ન પહેરવાની સલાહ પણ આપવામાં આવી હતી.

રાત્રે કપડા પહેર્યા વિના સૂવાથી મહિલાઓને યીસ્ટ ઈન્ફેક્શન અને યોનિમાર્ગમાં ઈન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટી જાય છે.

રાત્રે યોનિમાર્ગના પીએચ લેવલને જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. જો તેમ નહીં થાય, તો ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે.

અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે જે પુરૂષો રાત્રે નિર્વસ્ત્ર થઇને સૂવે છે તેમના શુક્રાણુઓની સંખ્યા વધી જાય છે.

તેનાથી વિપરીત, જે પુરૂષો રાત્રે અન્ડરવેર પહેરીને ઊંઘે છે તેમના શુક્રાણુઓ પર નકારાત્મક અસર પડે છે.

પૂરી પાડવામાં આવેલ માહિતી ઉપલબ્ધ સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે ડૉક્ટરનો સંપર્ક કરો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી