રાજમહેલ જેવી ગૌશાળા! 

અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરતા થયાં છે.

સાવરકુંડલાના નેસડી ગામના પ્રતાપભાઈ પણ ખેતી સાથે પશુપાલન કરે છે. 

તેમની પાસ 2.70 લાખની ભેંસ છે. 

તેમના તબેલામાં બધી સારી ઓલાદની ભેંસ છે.

તેમણે ઉપલેટા પંથકમાંથી 2.70 લાખની ભેંસ ખરીદી હતી. 

આ ભેંસ રોજનું 25 લિટર દૂધ આપે છે.

તેમને એક લિટરના 70 રુપિયા ભાવ મળે છે. 

તેથી તેઓ રોજ આ એક ભેંસથી જ 1500થી વધુની કમાણી કરે છે. 

તેમને દર મહિને 55,000 રુપિયાની આવક થઈ રહી છે. 

તેઓ તબેલાની ભેંસોને રોજ 10 કિલો પાપડી ખોળ અને દાણ આપવામાં આવે છે. 

આ સાથે રોજ બે કિલો ટોપરાનો ખોળ અને ત્રણથી ચાર મણ ખાસચારો આપવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો