એક બદલાવથી બમણું ઉત્પાદન

ભરુચ જિલ્લામાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ વધ્યું છે. 

અંકલેશ્વરના ખેડૂત ભરતભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.

ખેડૂતને રાજ્ય સ્તરે કેળની ખેતીમાં સફળ ખેડૂતનો એવોર્ડ પણ મળ્યો છે. 

ખેડૂત ભરતભાઈએ કેળના મહાલક્ષ્મી જાતના પ્લાન્ટ મંગાવ્યા છે.

જેમાં તેઓને 40 કિલો કરતાં પણ વધારે વજન ઘરાવતી લૂમ મળી છે.

આ કેળાની લૂમનો વજન સામાન્ય કરતાં ઘણો વધારે હોય છે.

ખેડૂત ભરત પટેલે જણાવ્યું કે, તેઓ દર 2 મહિને ખેતીમાં નવતર પ્રયોગ કરે છે. 

આ વર્ષે G-9ની બદલે મહાલક્ષ્મી કેળાની વાવેતરથી તેમને બમણું ઉત્પાદન મળ્યું છે. 

તેઓ આ ખેતીથી સારી એની આવક પણ મેળવી રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો