Thick Brush Stroke

અહીં આવેલી છે 250 ભૂતિયા હવેલીઓ

Thick Brush Stroke

ચીનના શેનયાંગ શહેરમાં આવેલો છે આ ભૂતિયા વિસ્તાર

Thick Brush Stroke

અહીં પહેલા સુંદર શહેર હતું જ્યાં 90 લાખ લોકો રહેતા હતા

Thick Brush Stroke

વર્ષોથી બંધ ઘરની આસપાસ જતા પણ લોકો ફફડી રહ્યા છ

Thick Brush Stroke

હવેલીઓની આસપાસ અને અંદર ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે

Thick Brush Stroke

આ ભૂતિયા શહેરની હવેલીઓની આસપાસ જતા લોકો ડરે છે

Thick Brush Stroke

દુનિયાના ભૂતિયા શહેરમાં આલિશાન 250 હવેલીઓ છે

Thick Brush Stroke

ચીનમાં આવા ભૂતિયા શહેર ઘણાં સામે આવી રહ્યા છે

Thick Brush Stroke

આ કારણે ચીનનું રિયલ એસ્ટેટ મુશ્કેલીમાં મૂકાયાનું મનાય છે

Thick Brush Stroke

ડ્રોનથી લેવાયેલી આ તસવીરો ઘણી જ ડરામણી લાગી રહી છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો