33 વર્ષના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું કરિયર ખતમ થવાના આરે છે?

Tooltip

સતત પેસર ભુવનેશ્વર કુમારને પસંદગીકારો ટીમમાં લેવાનું ટાળી રહ્યા છ

Tooltip

પાછલા ઘણાં મહિનાઓથી ભુવી ટીમમાં કમબેક માટે તરસી રહ્યો છે

Tooltip

22 નવેમ્બરે ભુવનેશ્વર કુમારે ભારત માટે અંતિમ મેચ રમી હતી

Tooltip

નેપિયરમાં ન્યૂઝીલેન્ડ સામે એક પણ વિકેટ નહોતો લઈ શક્યો ભુવી

Tooltip

IPL 2023માં પણ ભુવનેશ્વર કુમાર કોઈ ખાસ કમાલ કરી શક્યો નહતો

Tooltip

ભુવીએ આ વર્ષે IPLમાં 14 મેચ રમીને 16 વિકેટ લીધી હતી

Tooltip

ભારત માટે ભુવનેશ્વર કુમાર કુલ 229 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે

Tooltip

ભારત માટે રમીને 243 ઈનિંગ્સમાં ભુવનેશ્વરને 294 સફળતા મળી છે

Tooltip

33 વર્ષના થયેલા ભુવનેશ્વર કુમારનો જન્મ વર્ષ 1990માં થયો હતો

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો