ડાયાબિટીસ અને અસ્થમા માટે રામબાણ છે સ્ટાર ફ્રૂટ 

આજકાલ શાકમાર્કેટમાં મોસમી શાકભાજીનું ખૂબ આગમન થઇ રહ્યું છે.

આજે અમે તમને માર્કેટમાં મળતા ફ્રૂટ વિશે જણાવી રહ્યા છીએ.

તેને સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે.

તે કાચું હોય ત્યારે લીલા રંગ અને પાકું હોય ત્યારે પીળા રંગનું દેખાય છે.

તેને સ્ટાર ફ્રૂટ એટલે કહેવામાં આવે છે કારણ કે જ્યારે તેને કાપવામાં આવે છે ત્યારે તે તારા જેવું દેખાય છે.

નિષ્ણાતોના મતે કમરખા મગજ, હૃદય અને પેટના રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ સાથે જ અસ્થમા જેવી શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક પણ હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો