આ બેન્કમાં જમા છે બાળકોના 16 કરોડ રુપિયા

ગુજરાતમાં સાબરકાંઠાના ઈડરમાં બાળ ગોપાલ બચત બેન્ક 2009થી ચાલી રહી છે.

આ સહકારી બેન્ક બેન્કમાં 18 વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક ખાતું ખોલાવી શકે છે.

જેમાં તેઓ દર મહિને બચત ખાતામાં પૈસા જમા કરી શકે છે.

આ બાળ બચત બેન્ક અહીં બાળકો દ્વારા જમા કરેલાં પૈસા પર 6 ટકા વ્યાજ પણ મળે છે.

આ બેન્કમાં અત્યાર સુધી 17 હજારથી વધારે બાળકોએ 16 કરોડ રુપિયાથી વધારેની રકમ જમા કરી છે.

આ બાળ બચત બેન્ક સહકારી આધાર પર ચલાવવામાં આવે છે.

2009થી અત્યાર સુધી 325 ગામના 17 હજારથી વધારે બચત બેન્ક ખોલી છે.

ચેરમેન અશ્વિનભાઈ પટેલ અનુસાર, હાલ દરેક સભ્ય પાસે આશરે 1 લાખથી વધારેની બચત છે.

અહીં બચત કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ બાળકની શિક્ષા અથવા વ્યવસાય માટે કરવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો