કાળા જામફળ ટકાવી રાખશે જવાની

જો તમે જામફળ ખાવાના શોખીન છો, તો તમારા માટે જામફળની એક નવી વેરાયટી આવી છે.

હવે તમે લાલ અને લીલા જામફળ પછી કાળા જામફળનો સ્વાદ માણી શકશો.

બિહારના ભાગલપુર જિલ્લામાં સ્થિત સબૌર કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ફિઝાએ જણાવ્યું કે રંગીન શાકભાજી અને ફળો ખાવા જોઈએ.

તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

કાળા જામફળમાં એન્ટીએજિંગ ગુણધર્મો જોવા મળે છે.

આ જામફળ તમને ક્યારેય વૃદ્ધ નહીં થવા દે.

બિહાર કૃષિ યુનિવર્સિટી એટલે કે BHUમાં નતનવું સંશોધન કરતા રહે છે.

તેની કિંમત 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો છે.

બજારમાં તેની કિંમત 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો